1. Home
  2. Tag "Regional news"

વિશ્વ યોગ દિવસ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ‘યોગ’ વિષય પર 3 દિવસીય ઑનલાઇન કાર્યક્રમનું આયોજન

વિશ્વ યોગ દિવસ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી, ગુજરાત પ્રાંત દ્વારા ઑનલાઇન કાર્યક્રમનું આયોજન ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા યોગને લગતા વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે આ કાર્યક્રમમાં પરિવારજનો સાથે જોડાવવા માટે તમે લેખના અંતે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઇ શકશો અમદાવાદ: યોગ એ એક પ્રાચીન, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને […]

‘હિન્દુ જાગરણ મંચ’નો AMCને સવાલ: BU વગરની 3000 મિલકતો સીલ તો ‘વર્ષા ફ્લેટ’ કેમ નહીં?

AMCએ BU પરમિશન વગરની 3000 મિલકતો સીલ કરી પરંતુ BU પરમિશન વગરની ‘વર્ષા ફ્લેટ’ બિલ્ડીંગ સામે AMCએ કોઇ કાર્યવાહી ના કરી AMCની આ પ્રકારની દોગલી નીતિને લઇને ‘હિન્દુ જાગરણ મંચ’એ કર્યા દેખાવો અમદાવાદ: અમદાવાદના અનેક વિસ્તારોમાં એવી મિલકતો છે જે BU પરમિશન વગર ચાલી રહી છે. જો કે થોડાક સમય પહેલા હાઇકોર્ટે આ પ્રકારની મિલકતો […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો, સરકાર લઇ શકે છે આ નિર્ણય

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે ઘટાડો રાજ્ય સરકાર વેટ ઘટાડવાનું વિચારી રહી છે સરકારના આ નિર્ણયથી સામાન્ય પ્રજાને થશે રાહત અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીની સાથોસાથ મોંઘવારીથી પણ પ્રજા ત્રસ્ત છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. ગુજરાત સરકાર […]

‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે વિમોચન

‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે વિમોચન દિલીપભાઇ દેશમુખ ‘દાદાના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમણે લોકોમાં અંગદાનની વૃત્તિ વધે તે માટે પુસ્તક તૈયાર કર્યું અંગદાન એ મોટામાં મોટું દાન હોવાથી અંગદાનની વૃત્તિ વધે તે આવશ્યક છે: ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ અમદાવાદ: દિલીપભાઈ દેશમુખ ‘દાદા’ના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. […]

એન.આઈ.એમ.સી.જે. દ્વારા અંતઃકરણ અને પોડકાસ્ટ પ્લેટફોર્મ ‘નિનાદનો’ પ્રારંભ

NIMCJ દ્વારા અંત:કરણ અને પોડકાસ્ટ પ્લેટફોર્મ ‘નિનાદ’નો પ્રારંભ વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન અને ન્યુઝ૧૮ નવી દિલ્હીના ઈનપુટ એડિટર શ્રી અમિતાભ સિંહા દ્વારા કરાયું ઑનલાઇન લોન્ચિંગ અંતઃકરણ એક ઓનલાઈન વેબસાઇટ છે જે સંપૂર્ણ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ થકી ચલાવવામાં આવે છે અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન […]

કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોની જવાબદારી માટે ડેટા એકત્ર કરવાની સેવાભારતી સંસ્થાની પહેલ, આપ પણ થાઓ સહભાગી

કોરોના મહામારી દરમિયાન ક્ષત વિક્ષીત થયેલા પરિવારો માટે સેવાભારતી સંસ્થા, ગુજરાતની પહેલ માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની સામાજીક જવાબદારી માટે સંસ્થા રીયલ ડેટા એકત્ર કરી રહી છે તમે પણ પરિચિત ગ્રૂપ, સગા સ્નેહી સંપર્કમાં હોય તેમને મોકલાવીને માહિતી એકત્ર કરવાના પ્રયાસમાં સહભાગી થઇ શકો છો અમદાવાદ: કોરોના ની વૈશ્વિક મહામારી માનવ સમાજ માટે મોટો પડકાર બની […]

જૂનાગઢનો તાજમહલ ટૂંક સમયમાં નવા રંગરૂપમાં જોવા મળશે, 60 % રિનોવેશન પૂર્ણ

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા હાલમાં હેરિટેજ ઇમારતોના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે હાલમાં જૂનાગઢના ઐતિહાસિક ધરોહર ઉપરકોટ કિલ્લાનું રિનોવેશન ચાલી રહ્યું છે રિનોવેશનની કામગીરી હજુ ત્રણથી ચાર મહિના ચાલશે જૂનાગઢ: રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વર્તમાન સમયમાં હેરિટેજ ઇમારતોને તેના મૂળ સ્વરૂપે લાવવા અને તેના સંરક્ષણ અને જતન માટે તેના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. જૂનાગઢના […]

ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે થઇ શકે છે ચોમાસાનું આગમન

અમદાવાદ: દેશમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે એવું પૂર્વ અનુમાન જાહેર કર્યું હતું કે, દેશમાં ચોમાસુ 31 મેના રોજ શરૂ થશે. ચોમાસાના આગમનને લઇને વાતાવરણ સાનુકૂળ હતું પરંતુ પશ્વિમી પવન નબળા પડતા ચોમાસુ 31 મે ના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન […]

રાજ્યનો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગ ફરીથી બેઠો થશે, રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારે ટૂર્સ-ટ્રાવેલ્સ સંચાલકો માટે લીધો મહત્વનો નિર્ણય ટૂર્સ-ટ્રાવેલ્સ ઉદ્યોગને 3 મહિના સુધી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી રાજ્ય સરકારના આ નિર્ણયથી ટૂર્સ-ટ્રાવેલ્સ ઉદ્યોગ ફરીથી બેઠો થઇ શકશે અમદાવાદ: કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા લાદવામાં આવેલા આશિંક લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે અનેક વેપાર-ધંધા પંડી ભાગ્યા છે. તેમાંથી ટૂર્સ-ટ્રાવેલ્સ બિઝનેસ પણ બાકાત નથી. ટૂર્સ અને ટ્રાવેલ્સ […]

ગુજરાતમાં કોવિન એપ પરથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે: ડૉ. જયંતિ રવિ

હવે દેશમાં 18-44 વર્ષના લોકો ઑનલાઇન રજીસ્ટ્રેશન વગર રસી લઇ શકશે જો કે ગુજરાતમાં રસીકરણ માટે કોવિન એપ પરથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કે ગુજરાતમાં તો રસી લેવા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે: ડૉ. જયંતિ રવિ ગાંધીનગર: સમગ્ર દેશમાં હવે કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે ત્યારે હવે એવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે […]