1. Home
  2. Tag "Regional news"

આગામી દિવસોમાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે માવઠું

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો જોર ઘટી રહ્યું છે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના અમદાવાદ: ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 અને 19 […]

રાજ્યમાં નવા કોરોના વાયરસના પ્રકાર દેખાયા બાદ સરકાર સતર્ક, કરી આ તૈયારી

એક તરફ કોરોના સંક્રમણ દિવસે દિવસે ઓછું થઇ રહ્યું છે બીજી તરફ કોરોના વાયરસના નવા ત્રણ પ્રકારથી સરકારની ઊંઘ હરામ રાજ્ય સરકારે સ્ક્રીનિંગ-કેસના રિપોર્ટિંગ માટે ગાઇડલાઇન્સ બનાવી ગાંધીનગર: એક તરફ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદીન ઓછું થઇ રહ્યું છે ત્યારે બીજી તરફ ફરી એકવાર સરકારની ઊંઘ હરામ કરી દેનારા સમાચાર મળી રહ્યા છે. જેમાં […]

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ-એસએલયુ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘વસંતના વધામણા’ કાર્યક્રમ યોજાયો

વસંત પંચમી નિમિત્તે ‘વસંતના વધામણાં’ કાર્યક્રમ યોજાયો અખિલ ભારતીય સાહિત્ય પરિષદના કર્ણાવતી મહાનગર એકમ તેમજ એસ.એલ.યુ. આર્ટર્સ એન્ડ એચ. એન્ડ.પી. ઠાકોર કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. દીપક ભટ્ટે ‘વસંત પંચમી અને આપણે’ વિષયે મનનીય પ્રવચન આપ્યું અમદાવાદ: મંગળવારે વસંત પંચમી નિમિત્તે અખિલ ભારતીય સાહિત્ય પરિષદના કર્ણાવતી મહાનગર એકમ તેમજ એસ.એલ.યુ. […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું, મહાનગરના વિકાસ પર મુખ્ય ભાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી હવે અમદાવાદ માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો જેમાં શહેરના રોડ-રસ્તા, ટ્રાફિક, આરોગ્ય, ગટર વ્યવસ્થા અંગે વચનો આપવામાં આવ્યા ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે અમદાવાદ માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં શહેરના રોડ-રસ્તા, ટ્રાફિક, […]

GUSSએ બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અનિયમિત પગાર મુદ્દે કરી રજૂઆત

બિન સરકારી અનુદાનિત કોલેજોમાં પગાર મોડો થવા બાબત ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં અનિયમિત પગારથી કર્મચારીઓને આર્થિક સમસ્યા થાય છે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે નિયમિત પગાર માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરને કરી અપીલ અમદાવાદ: રાજ્યની વિવિધ યુનિવર્સિટી સંલગ્ન બિન સરકારી અનુદાનિત કોલેજો કે જે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હસ્તક આવે છે, તેમાં કાર્યરત શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર સામાન્યપણે […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2021: ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલે બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી

સ્થાનિક સ્વરાજ્ય 2021ની ચૂંટણીનો ધમધમાટ શરૂ ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલે તમામ ઉમેદવારોને અભિનંદન આપ્યા ચૂંટણીઓમાં બિનહરીફ જાહેર બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગતિવિધિઓનો ધમધમાટ તેજ થયો છે. અમદાવાદ સહિત 6 શહેરી વિસ્તારોમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થઇ ચૂક્યો છે. સ્થાનિક સ્વરાજ્ય 2021ની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની અધ્યક્ષ […]

પંડિત દીનદયાળ પુણ્યતિથિ: ભાજપનો સમર્પણ સંકલ્પ કાર્યક્રમ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તમામ ઉમેદવારોએ સંકલ્પ કર્યા ગ્રહણ

આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે ભાજપનો કાર્યક્રમ યોજાયો પુણ્યતિથિ નિમિત્તે ભાજપનો સમર્પણ સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો આ સમર્પણ સંકલ્પ કાર્યક્રમમાં ડિજીટલ માધ્યમથી સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ જોડાયા હતા મહાનગરપાલિકાના તમામ 192 ઉમેદવારઓ, સંગઠનના પદાધિકારીઓ, ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ ડિજીટલ માધ્યમથી લીધો હતો સંકલ્પ અમદાવાદ: આજે પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા તેમજ અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ […]

હવે ચાની ચુસ્કી થઇ મોંઘી, ભાવમાં 30 ટકાનો વધારો ઝીંકાયો

હવે ચાની ચુસ્કી તમારું મોં કડવું કરી શકે છે ચાના છૂટક ભાવમાં 30 ટકાનો વધારો ઝીંકાયો આયાત પરની પરાધીનતા અને ઉત્પાદન ઘટતા ભાવવધારો થયો અમદાવાદ: જો તમે પણ ચાના શોખીન હોવ અને વારંવાર ચાની ચુસ્કી લેવાની આદત હોય તો આ ન્યૂઝ તમારા મોં થોડું કડવું કરી શકે છે. હકીકતમાં, ચાના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ચાના […]

માર્ચમાં આ 4 દિવસ જાહેર ક્ષેત્રની બેંકો રહેશે બંધ, કર્મચારીઓ હડતાળમાં જોડાઇ શકે

આગામી 13 માર્ચથી 16 માર્ચ દરમિયાન બેંન્કિગ કામકાજ કરવાનું ટાળજો આ દિવસો દરમિયાન જાહેર ક્ષેત્રોની બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે ગુજરાતભરની 18 હજાર શાખાઓના 55 હજાર જેટલા કર્મચારીઓ ઉતરી શકે છે હડતાળ પર અમદાવાદ: જો તમારું ખાતું જાહેર ક્ષેત્રની કોઇ બેંકોમાં હોય તો, 13 માર્ચથી 16 માર્ચ સુધી, એમ ત્રણ દિવસ સુધી કોઇ બેન્કિંગ કામકાજ […]

ગાયક શાદાબ થૈયામનો પહેલો મ્યુઝિક વીડિયો ‘દૂરિયા’ થયો લૉન્ચ

વેલેન્ટાઇન ડેના અવસર પર ગાયક શાદાબ થૈયામનું નવું ગીત થયું લૉન્ચ શાદાબ થૈયામના સુરીલા અવાજમાં રોમેન્ટિક ગીત ‘દૂરિયા’ થયું લૉન્ચ તમે અહીંયા આપેલી લિંક પર ક્લિક કરીને ગીત સાંભળી શકો છો અમદાવાદ: ફેબ્રુઆરી મહિનો એટલે અનેકવિધ ડે ઉજવાતો મહિતનો કહેવામાં આવે છે જેમાં રોઝ ડે, પ્રપોઝ ડે અને ખાસ કરીને યુવાધનના પ્રેમ ઉજવણીનો ખાસ દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code