1. Home
  2. Tag "Regional news"

વડનગરમાંથી પુરાતત્વ વિભાગને 2000 વર્ષ જૂનુ નગર મળી આવ્યું, વૈભવી કિલ્લો જોઇને રહી જશો દંગ

અમરથોળ નજીક વૈશ્વિક કક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યૂઝિયમ બની રહ્યું છે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વાર ઉત્ખનનની પ્રક્રિયા શરૂ થઇ ઉત્ખનન પ્રકિયા દરમિયાન 2000 વર્ષ જૂનુ નગર મળી આવ્યું વડનગર: અમરથોળ નજીક વૈશ્વિક કક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યૂઝિયમ બનાવાઇ રહ્યું છે ત્યારે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા પૃથ્વીના પેટાળમાં ધરબાયેલા ઇતિહાસ ઉજાગર કરવા માટે ફરી એકવાર ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું છે. […]

કોર્પોરેશન ચૂંટણી: ભાજપના 575 ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારો જાહેર કર્યા 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે ભાજપે 6 મનપાના 575 ઉમેદવારો જાહેર કર્યાં છે અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે ત્યારે 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોની નામની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, […]

અમદાવાદ મનપાની ચૂંટણી: ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, વાંચો 48 વોર્ડના 192 ઉમેદવારોની યાદી

ગુજરાતમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ ભાજપે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે ઉમેદવારોની યાદી જાહેર કરી અમદાવાદમાં પણ ભાજપે ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી ગાંધીનગર: ગુજરાતમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ હવે શરૂ થઇ ચૂક્યો છે ત્યારે હવે ભાજપ દ્વારા રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ […]

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી, અમદાવાદના 48 વોર્ડ માટે EVM સોંપાયા

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચાલી રહી છે તડામાર તૈયારીઓ અમદાવાદના 48 વોર્ડ માટે EVMની સોંપણી કરાઇ EVMની સોંપણી પહેલા તેની ચકાસણી કરાઇ હતી અમદાવાદ: હાલમાં વિધાનસભાની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિવિપેટ નહીં હોય. જો કે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી થતી હોય ત્યારે કોઇ ઉમેદવાર વાંધો ઉઠાવે […]

અમદાવાદ: RTO એ ટેક્સ નહીં ભરનારા 9000 લોકોને ફટકારી નોટિસ

રાજ્યમાં હવે વાહનનો ટેક્સ નહીં ભરનારા લોકોની ખેર નથી આરટીઓ હવે ટેક્સ ના ભરનારા સામે કરી રહી છે કડક કાર્યવાહી આરટીઓએ 9000 ટેક્સ ડિફોલ્ટરને ફટકારી નોટિસ અમદાવાદ: રાજ્યમાં જે વાહનોનો કોમર્શિયલ હેતુથી વપરાશ થતો હોય છે તેઓને દર વર્ષે આરટીઓને ટેક્સ આપવાનો હોય છે, પરંતુ વાહન માલિકો સમયસર આરટીઓ ટેક્સ ભરતા નથી. તેઓ ટેક્સ ભરતા […]

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વેના બાંધકામમાં એક સાથે બે વિશ્વ વિક્રમ નોંધાયા

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેના બાંધકામમાં એક સાથે બે વિશ્વ વિક્રમ માત્ર 24 કલાકમાં બે કિમીના ક્રોંકિટ રોડનું નિર્માણ કરવામાં આવ્યું આ બન્ને રોડના નિર્માણ પાછળ 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો વડોદરા: દેશના સૌથી લાંબા અને સૌથી પહોળા 8 લેનના દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વેના ભાગરૂપે તૈયાર થઇ રહેલા વડોદરા મુંબઇ એક્સપ્રેસ વેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. […]

દેશભરમાં ખુલશે સિનેમાઘરો પરંતુ રાજકોટમાં માર્ચ મહિનાથી ખુલશે

આજથી સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા સિનેમા ઘર-મલ્કિપ્લેક્સ ખોલવાની છૂટ જો કે રાજકોટમાં માર્ચ મહિનાથી મલ્ટિપ્લેક્સ ખોલાવનો લેવાયો નિર્ણય રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ હોવાથી હમણાં કોઇ સિનેમા ઘરો નહીં ખોલાય રાજકોટ: કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લાગૂ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન બાદ 16 માર્ચથી રાજકોટ ઉપરાંત રાજ્યના તમામ શહેરોમાં તમામ સિનેમા ઘરો તેમજ મલ્ટિપ્લેક્સ બંધ કરવામાં આવ્યા હતા. […]

આઇડિયા: પ્લાસ્ટિક-સોલિડ વેસ્ટમાંથી વિદ્યાર્થીએ પેવર બ્લોકનું કર્યું નિર્માણ

પ્લાસ્ટિક વેસ્ટ-સોલિડ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું ઉત્તમ દ્રષ્ટાંત જીટીયુના વિદ્યાર્થીએ પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેવર બ્લોકનું કર્યું નિર્માણ આ સ્ટાર્ટઅપમાં વિદ્યાર્થીએ કોર્પોરેશન પાસેથી પીરાણા ડિમ્પંગ સાઇટનું 20 હજાર કિલો પ્લાસ્ટિક વેસ્ટ પણ મેળવ્યું હતું અમદાવાદ: પ્લાસ્ટિક વેસ્ટ-સોલિડ વેસ્ટમાંથી બેસ્ટનું એક ઉત્તમ દ્રષ્ટાંત જીટીયુના એક વિદ્યાર્થીએ પૂરું પાડ્યું છે. જીટીયુના એમબીએના એક વિદ્યાર્થીએ પ્લાસ્ટિક વેસ્ટ, ફ્લાય એસ અને સોલિડ […]

રાજ્યના 6 મહાનગરોમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ, શનિવાર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે

રાજ્યમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાઓની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી આ માટે આગામી શનિવાર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અમદાવાદના 48 વોર્ડ મળી 6 મહાપાલિકાનાના 144 વોર્ડની કુલ 576 બેઠકો માટે ચૂંટણી યોજાશે ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદ સહિત 6 મહાનગરોમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે. […]

રામ મંદિર નિર્માણ કાર્ય માટે ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાનું મળ્યું દાન

અયોધ્યામાં રામમંદિર નિર્માણ કાર્ય માટે સમગ્ર દેશમાં નિધી એકત્રીકરણ શરૂ ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાની નિધિનું સમર્પણ થયું હવે વિહીપ લોકોના ઘર ઘર સુધી જઇ સમર્પણ નિધિ એકત્ર કરશે અમદાવાદ: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય માટે સમગ્ર દેશમાં નિધી એકત્રીકરણ થઇ રહ્યું છે. આ નિધિ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code