1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ મનપાની ચૂંટણી: ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, વાંચો 48 વોર્ડના 192 ઉમેદવારોની યાદી
અમદાવાદ મનપાની ચૂંટણી: ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, વાંચો 48 વોર્ડના 192 ઉમેદવારોની યાદી

અમદાવાદ મનપાની ચૂંટણી: ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, વાંચો 48 વોર્ડના 192 ઉમેદવારોની યાદી

0
Social Share
  • ગુજરાતમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ
  • ભાજપે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
  • અમદાવાદમાં પણ ભાજપે ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી

ગાંધીનગર: ગુજરાતમાં અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ હવે શરૂ થઇ ચૂક્યો છે ત્યારે હવે ભાજપ દ્વારા રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code