રાજ્ય સરકારનો નિર્ણય: માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો-કર્મચારીઓને ફાજલનું રક્ષણ અપાશે
રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો માટે લેવાયો નિર્ણય રાજ્ય સરકારે ફાજલનું રક્ષણ આપવાનો હિતકારી નિર્ણય લીધો હવે શિક્ષકો કે કર્મચારીઓને ફાજલ પડતા નોકરી ગુમાવવાની ચિંતા નહીં રહે ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો તથા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શિક્ષકો કે […]


