1. Home
  2. Tag "Regional news"

જગવિખ્યાત સોમનાથ મંદિર નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે

સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે સ્કંદ પુરાણમાં દર્શાવેલા સ્થળોની શોધખોળના પ્રયાસો કરાશે સોમાનાથ ટ્રસ્ટના ચેરમેન પીએમ મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે ગાંધીનગર: સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પીએમ મોદી બન્યા છે. સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં આવ્યા છે તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ માટે સહમતિ […]

વિશ્વની ટોચની ઇલેક્ટ્રિક કાર કંપની ‘Tesla’ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપી શકે

ગુજરાત વિશ્વના ઓટમોબાઇલ ક્ષેત્ર માટે ટોચની પસંદ બની રહી છે હવે વિશ્વની અગ્રણી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપી શકે છે આ પ્લાન્ટની સ્થાપના સાથે કંપની ભારતમાં તેનો કારોબાર શરૂ કરી શકે છે ગાંધીનગર: વિશ્વના ઓટોમોબાઇલ ક્ષેત્રે ટોચની પસંદ બની રહેલા ગુજરાત માટે વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે. હવે ગુજરાતમાં ટોચની ઇલેક્ટ્રિક […]

ગીર સોમનાથ: ફિશ એક્સપોર્ટ મુશ્કેલીમાં, ચીનમાં 1000 કરોડના કન્ટેનર અટવાયા

વેરાવળ સહિત સૌરાષ્ટ્ર-દીવના માછીમારો અને ફિશ નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા કોરોનાને કારણે ચીનમાં 1 હજારથી વધુ માછલીના કન્ટેનર અટવાયા નિકાસકારોના 1 હજાર કરોડ રૂપિયા ક્યારે આવશે તે મોટો સવાલ છે ગીર સોમનાથ: વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને દીવના માછીમારો અને ફિશ નિકાસકારો હાલ મુશ્કેલીમાં મૂકાયા છે. કોરોનાને લઇને ચીનમાં અંદાજે 1 હજાર જેટલા માછલીનાં કન્ટેનરો ફસાયા […]

આજે અમદાવાદમાં 20 જગ્યાએ કોરોના વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ અમદાવાદમાં પણ આજે 20 સ્થળો પર કોરોના વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને DYCM નીતિન પટેલ ઉપસ્થિત રહેશે અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં પણ 20 જગ્યાએ સીએમ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન […]

છેલ્લા 10 વર્ષમાં અમદાવાદના આ ઝોનમાં પ્રદૂષણ વધ્યું, લોકોને થઇ રહ્યા છે ચામડીના રોગ

અમદાવાદના દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ઝોનમાં પ્રદૂષણનું સતત વધતું સ્તર તે વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓથી વધ્યું પ્રદૂષણ લોકોને ચામડી ઉપરાંત શ્વાસને લગતી બિમારીઓ થઇ રહી છે અમદાવાદ: અમદાવાદ શહેરમાં નદીની આ તરફના ત્રણ ઝોન એટલે કે દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ઝોનમાં વિસ્તારોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આ ત્રણ ઝોનના વિવિધ વિસ્તારોમાં રહેલાં […]

શિક્ષણ ક્ષેત્રે નજીકના ભાવિમાં 6,616 પદો પર થશે ભરતી: શિક્ષણ મંત્રી

રાજ્યના શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્વ નજીકના ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે 6,616 રોજગારીનું થશે સર્જન: શિક્ષણ મંત્રી સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક સહાયકોની ભરતી કરાશે ગાંધીનગર: શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્વ છે ત્યારે આ રોજગારી પૂરી પાડવાના ઉદેશ્ય સાથે આજે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ […]

ચિન્મય યુવા કેન્દ્રના ઓનલાઇન કોન્વેશનમાં આજે “ભાગવત ગીતા – માય ફ્રેન્ડ” વિષય પર વક્તવ્યનું ઓનલાઇન આયોજન

રાષ્ટ્રીય યુવા દિવસના ભાગરૂપે ચિન્મય યુવા કેન્દ્ર દ્વારા કાર્યક્રમનું આયોજન ચિન્મય યુવા કેન્દ્ર દ્વારા નેશનલ ઓનલાઇન યુથ કોન્વેશનનું આયોજન આજે “ભાગવત ગીતા – માય ફ્રેન્ડ” વિષય પર ઓનલાઇન વક્તવ્ય યોજાશે અમદાવાદ: દર વર્ષે 12મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના અનેક યુવાનોના પ્રણેતા અને મહાન દાર્શનિક તેમજ ભારતના ઉત્થાનમાં જેનું મહત્વપૂર્ણ યોગદાન […]

મંદિરોમાં હવે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પર પ્રતિબંધ, ભક્તોએ માત્ર હાથ જોડીને કરવી પડશે પ્રાર્થના

મંદિરમાં હવે ભક્તો ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ નહીં કરી શકે કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે મોટા ભાગના મંદિરમાં દંડવત્ પ્રણામ પર પ્રતિબંધ મોટા ભાગના મંદિરોએ કોરોનાને લઇને ગાઇડલાઇન્સ બહાર પાડી અમદાવાદ: મંદિરમાં તમે ભક્તોને ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં જોયા હશે. પરંતુ કોરોના મહામારીના કારણે ગુજરાતના મોટા ભાગના મંદિરોમાં સાષ્ટાંગ પ્રણામ પર […]

અમદાવાદ: આશ્રમ રોડ પર શરૂ કરાયેલી માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટની 3 કિમીની કામગીરી કરાઇ પૂર્ણ

આશ્રમ રોડ પર વાડજ સર્કલથી શરૂ કરાયેલા માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટમાં 3 કિમીની કામગીરી પૂર્ણ 1400 એમએમ ડાયામીટરની પાઇપલાઇન પણ ગોઠવવામાં આવી આશ્રમ રોડ પર હાથ ધરાયેલા માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટને ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાની યોજના અમદાવાદ: શહેરના પશ્વિમ વિસ્તારમાં આશ્રમરોડ પર વિકાસનો અંદાજ મૂકતા તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી-ગટર સહિતની પ્રાથમિક સુવિધાને વધુ સારી બનાવવા માટે મ્યુનિસિપાલિટી […]

ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધતા ગૃહમંત્રીએ કરી લાલ આંખ, કહ્યું – સખત પગલાં લઇશું

ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સામાં વધારો આ કિસ્સાઓ બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું આકરું નિવેદન આવી પ્રવૃત્તિઓ કરનારા વિરુદ્વ સખત પગલાં લઇશું ગાંધીનગર: દેશભરમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code