1. Home
  2. Tag "Registered"

મોરબી દુર્ઘટનાઃ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાને પગલે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ હોસ્પિટલમાં દાખલ પીડિતોની મુલાકાત લીધી હતી. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી […]

ગુજરાતમાં ઈ-વાહનોની માગ વધી, 10 મહિનામાં 25 હજાર ઇ-વ્હીકલ નોંધાયાં

અમદાવાદઃ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ હવે વાહન ચાલકો પણ ઈ-વાહન તરફ વળી રહ્યાં છે. સરકાર પણ ઈ-વાહનોની ખરીદી ઉપર સબસીડી આપે છે. ગુજરાતમાં ઈ-વાહનોની ખરીદીમાં જંગી ઉછાળોની સાથે ઈ-વાહનોની નોંધણીમાં પણ વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ઇ-વ્હીકલના વેચાણ […]

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં,ત્રણ FIR નોંધાઈ-અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં ત્રણ FIR નોંધાઈ અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિંસાના મામલામાં અત્યાર સુધીમાં ત્રણ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી પોલીસ દ્વારા બે રીપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી ત્યાં હિંસા શરૂ થઈ અને પોલીસે અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરી છે.પોલીસ બદમાશોની શોધમાં દરોડા પાડી […]

ગુજરાતમાં જમીન પચાવી પાડવાની લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ 11,207 ફરિયાદો નોંધાઈ,

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી અને સરકારી જમીનો પર માથાભારે લોકો કબજો કરી લેતા હોવાની અનેક ફરિયાદો ઊઠ્યા બાદ સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો છે.જેમાં આ કાયદા અંતર્ગત રાજ્યમાં 11,207 ફરિયાદો નોંધવામાં આવી છે. જમીન પચાવી પાડવાના બનાવોમાં અમદાવાદ શહેર અને જિલ્લો મોખરે છે. અમદાવાદમાં અત્યાર સુધી થયેલી 1068 ફરિયાદ પૈકી 558નો નિકાલ કરી દેવામાં આવ્યો છે, […]

સુરતના એરપોર્ટ પર કોરોના કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસી નોંધાયાં

સુરતઃ   શહેરના એરપોર્ટ  ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. ગુજરાતના નાના શહેરો સાથે ઈન્ટરસિટી ફ્લાઈટસ શરૂ કરાતા તેને પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત શહેર ઉદ્યોગ-ધંધામાં ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં શહેરના એરપોર્ટમાં પણ ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં 20 મહિના […]

IPL-14ની સિઝનમાં રમવા માટે શ્રીસંતે તૈયારી દર્શાવી, ઓક્શન માટે નામ નોંધાવ્યું

દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 14મી સીઝન રોમાંચથી ભરપૂર રહેવાની છે. જેમાં આઠની જગ્યાએ 10 ટીમ ભાગ લેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ ગયા મહિને બે નવી ટીમ અમદાવાદ અને લખનૌની ટીમની જાહેર કરી હતી. હવે આગામી સીઝન પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 30મી નવેમ્બર સુધી આઠ જુની ટીમો રિટન કરેલા ખેલાડીઓનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code