‘નોંધણી બિલ 2025’ ના ડ્રાફ્ટ પર કેન્દ્રએ જનતા પાસેથી માંગ્યા સૂચનો
નવી દિલ્હીઃ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના જમીન સંસાધન વિભાગે રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવહારો માટે આધુનિક, ઓનલાઈન, પેપરલેસ અને નાગરિક-કેન્દ્રિત નોંધણી પ્રણાલીને એકીકૃત કરવા માટે ‘નોંધણી બિલ 2025’નો મુસદ્દો તૈયાર કર્યો છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એકવાર આ બિલ લાગુ થઈ ગયા પછી, તે બંધારણ પહેલાના નોંધણી અધિનિયમ, 1908નું સ્થાન લેશે. ગ્રામીણ વિકાસ […]