નાળિયેરી, કેરી, આંબા સહિતના વૃક્ષોને પૂન: સ્થાપિત કરવા 193 કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતોને માર્ગદર્શન આપશે
ગાંધીનગરઃ તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અને રાજુલા સહિત સાગરકાંઠા વિસ્તારને ભારે નુકસાન થયુ હતું. નાળિયેરી સહિત અનેક વૃક્ષો મુળમાં ઉખડીને જમીન દોસ્ત બન્યા છે. આવા વૃક્ષોને બચાવી શકાય કે કેમ તે અંગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના 190 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન આપશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત પર […]