1. Home
  2. Tag "Relations"

ભારત અને માલદીવ વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં, પ્રથમ સૈન્ય ટુકડી પરત ફરી

નવી દિલ્હીઃ ભારત અને માલદીવ વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે ભારતીય સૈન્ય ટુકડી પરત ફરી છે. જો કે, ત્યાં હાજર હેલિકોપ્ટરને ઓપરેટ કરવા માટે 26 ભારતીય નાગરિકોની ટીમ ત્યાં પહોંચી ગઈ છે. જો કે, અત્યાર સુધી ભારત સરકારે પ્રથમ ભારતીય સૈન્ય ટુકડીને પાછી ખેંચવા અંગે કોઈ પુષ્ટિ કરી નથી. અડ્ડુ શહેરમાં તૈનાત ભારતીય સૈનિકો ભારત પરત […]

માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ કહ્યું, ભારત સાથે સદીઓ જુની મિત્રતા છે, PM મોદીને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ ભારતના પાડોશી ગણાતા દેશ માલદીવ સાથેના સંબંધમાં ખટરાગ આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના દરિયાકિનારાની મુલાકાત લીધી હતી. અને મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લક્ષદ્વીપ પ્રવાસના સુંદર વીડિયો અને તસવીરો શેર કર્યા હતા. આ પ્રવાસ બાદ માલદીવ સરકારનું ટેન્શન વધી ગયું […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા પાંચ સરકારી કર્મચારીઓને છુટા કરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કેન્દ્ર સરાકર અને સુરક્ષા એજન્સીઓ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન આતંકવાદીઓ સાથે સંપર્ક ધરાવતા પાંચ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સાથે સંબંધ ધરાવતા પુલવામાના પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહમદ મીર, શ્રીનગરમાં કોમ્પ્યુટર ઓપરેટર ગુલામ હસન પરે, અવંતીપોરના શિક્ષક અર્શીદ […]

તાલિબાનનું ભારત-અફ્ઘાનિસ્તાનના સંબંધોને લઈને નિવેદન

દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાન પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે લડાઈ રહ્યુ છે તેને જોતા તો દરેક દેશો દ્વારા પોતાની એમ્બેસીને બંધ અને રાજદૂતોને પરત બોલાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવા સમયમાં તાલિબાન દ્વારા મહત્વની વાત કરવામાં આવી છે. તાલિબાન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ અફ્ઘાનિસ્તાનની ધરતી પર કોઈ પણ દેશની સેનાને ઉતરવાની […]

કોરોના મહામારીએ લોકોના દૃષ્ટિકોણને બદલ્યો, હવે પૈસા કરતાં સંબંધો-આરોગ્યને આપે છે વધુ પ્રાધાન્ય

કોરોના મહામારીને કારણે લોકોમાં ધન કરતાં આરોગ્યનું મહત્વ વધ્યું લોકો હવે ધન જ સર્વસ્વ છે તે ધારણાને ખોટી માની રહ્યાં છે દોલત કરતાં લોકો હવે સંબંધો-આરોગ્યને આપી રહ્યા છે વધુ પ્રાધાન્ય નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે માનવીય જીવનને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે. સામાજીક અને આર્થિક રીતે પણ વૈશ્વિક સ્તરે પરિવર્તન જોવા મળ્યું છે. આમાં સૌથી […]

USનું ઇઝરાયલને ફરી સમર્થન, કહ્યું – ઇઝરાયલનું અસ્તિત્વ કોઇપણ સ્થિતિમાં સ્વીકારવું જ પડશે

ઇઝરાયલ-પેલેસ્ટાઇનના સંઘર્ષને લઇને બાઇડનનું નિવેદન ઇઝરાયલના અસ્તિત્વનો સ્વિકાર કરવો જ પડશે: જો બાઇડન અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી બે રાષ્ટ્રની નીતિને જ સમર્થન આપે છે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ દેશો દ્વારા પેલેસ્ટાઇનની તરફેણમાં અભિયાન ચલાવાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલ પ્રત્યેના સમર્થનની પ્રતિબદ્વતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code