ભારત-ફ્રાન્સ વચ્ચે 10 કરારો પર હસ્તાક્ષર થયા, બંને દેશ વચ્ચે સંબંધ વધારે મજબુત બનશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્રાન્સની ઐતિહાસિક મુલાકાત નવી દિલ્હી અને પેરિસ વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપનારી સાબિત થઈ છે. આ સમયગાળા દરમિયાન, બંને દેશોએ 10 એમઓયુ/કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત-ફ્રાન્સ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એમઓયુ/કરારોમાં શામેલ છે – ભારત-ફ્રાન્સ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) પર ઘોષણા, ભારત-ફ્રાન્સ નવીનતા વર્ષ 2026 માટે લોગોનું લોન્ચિંગ, ફ્રેન્ચ સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેટર સ્ટેશન […]