1. Home
  2. Tag "relationship"

આ વસ્તુઓ મા-દીકરીના સંબંધોને બનાવે છે મજબૂત,આ રીતે કરો બોન્ડ સ્ટ્રોંગ  

મા-દીકરીનો સંબંધ દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે. એક મા તેની દીકરી વિશે બોલ્યા વગર કંઈપણ સમજે છે. તેની તમામ સમસ્યાઓનો ઉકેલ પણ સરળતાથી દૂર થઈ જાય છે.માતા બાળકની પ્રથમ આદર્શ છે.દીકરીઓ માતાનો પડછાયો હોય છે.જ્યારે દીકરીઓ વાંચન-લેખન કરીને પોતાના માતા-પિતાનું નામ રોશન કરે છે ત્યારે માતાને સૌથી વધુ ખુશી મળે છે.પરંતુ કેટલીકવાર નાની નાની બાબતો […]

નાના બાળકોના દાદા-દાદી અને નાના-નાની સાથે સંબંધ કેવી રીતે મજબૂત કરી શકાય? જાણો

દરેક નાના-નાની અને દાદા-દાદીનું સપનું હોય કે તે પોતાના છોકરાના છોકરા સાથે રમે અને તેમની સાથે જીવનનો કેટલોક સમય પસાર કરે. એવું પણ કહેવામાં આવે છે કે વ્યાજનું વ્યાજ દરેક વ્યક્તિને સૌથી વધારે વ્હાલું હોય. પણ ક્યારેક એવુ પણ જોવા મળે છે કે બાળકો પોતાના નાના-નાની અને દાદા-દાદીની પાસે વધારે સમય રહેતા નથી અથવા તેમને […]

ચીનની મેલીમુરાદને નિષ્ફળ, ભારતે પડોશી દેશોને જરૂરી મદદ પુરી પાડી સંબંધ વધારે મજબુત બનાવ્યાં

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દુનિયામાં અમેરિકા અને ચીન પોતાને મહાસત્તા માને છે જ્યારે ભારત પણ હવે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન ભારતના પડોશી દેશોને ચીન આર્થિક સહિતની મદદ કરીને આ દેશોને ભારત વિરોધમાં લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો કે, […]

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધ વિશે બોલવાનું ટાળ્યુ કરિશ્મા કપૂરે

મુંબઈઃ તાજેતરમાં જ બોલીવુડની અભિનેત્રી કરિશ્મા કપૂર એક રિયાલીટી શોમાં મહેમાન બનીને આવી હતી. આ દરમિયાન શોમાં ભાગ લેનારા કન્ટેસ્ટેંટને તેમના સુપરહીટ ગીતો ઉપર જોરદાર ડાન્સ કર્યો હતો. જેને નિહાળીને અભિનેત્રીએ ખુશી વ્યક્ત કરીને કંટેસ્ટેંટના વખાણ કર્યાં હતા. આ દરમિયાન અનેક સવાલો પણ કરિશ્માને પૂછવામાં આવ્યાં હતા. જેમાં શોના જજ અનુરાગ બસુએ અભિનેત્રીના પિતરાઈ ભાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code