રસોઈમાં કામ કરતી સ્ત્રીઓને દાઝવાની શક્યાતાઓ વધુ- જાણો દાઝી જાય ત્યારે સૌ પ્રથમ શું કરવું
જ્યારે પણ દાઝો એટલે તરત પાણીમાં હાથ પલાળવા જ્યા પણ દાઝ્યા હોય ત્યા મલાઈ લગાવી લેવી જ્યારે પણ વરાળથી હાથ દાઝે એટલે તેના પર બરફ ઘસી લેવો સામાન્ય રીતે ઘર કામ કરતી સ્ત્રીઓ ઘણી વખત કિચનમાં દાધી જતી હોય છે, આગથી અથવા તો વરાળથી, ખાસ કરીને જ્યારે કિચનમાંથી તપેલા કે કઢાઈ ગેસપરથી ઇતારવાની હોય ત્યારે […]


