1. Home
  2. Tag "relief to farmers"

બટાકાના ભાવમાં વધારો, પ્રતિ 20 કિલોના ભાવ 170થી 200 બોલાતા ખેડુતોને રાહત

પાલનપુરઃ ઉત્તર ગુજરાત એ બટાકા ઉત્પાદનનું હબ ગણાય છે. આ વર્ષે  ચોમાસા દરમિયાન સારા વરસાદને લીધે રવિ સીઝનમાં સિંચાઈની મુશ્કેલી ન પડતા તેમજ સાનુકૂળ હવામાનને કારણે બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. બીજીબાજુ બટાકાના ભાવ તળિયે બેસી જતાં ખેડુતોની હાલત કફોડી બની હતી. ત્યારબાદ સરકારે પણ રાહત જાહેર કરી હતી. શ્રીમંત ગણાતા ખેડુતોએ તો કોલ્ડ […]

નાફેડે ડુંગળીની ખરીદી શરૂ કરતા ખેડુતોને રાહત, રાજકોટ યાર્ડમાં ખરીદીની ખેડુતોને જાણ જ નથી

અમદાવાદઃ ભારત સરકારના નિર્દેશથી નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ),  દ્વારા  ગુજરાતમાં ટેકાના ભાવે ખેડુતો પાસેથી  ડુંગળીની ખરીદી શરૂ  કરી દીધી છે. તેથી ખેડુતોના રાહત મળશે. ગુજરાતમાં ભાવનગરના મહુવા, પોરબંદર અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ડુંગળી ખરીદીની જાહેરાત બાદ ખેડુતોએ નોંધણી કરાવ્યા બાદ લાલ ડુંગળી વેચવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂ અને મરચા બાદ મગફળીના ભાવ રૂપિયા1450 ઉપજતા ખેડુતો ખૂશ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયું હતું અને ત્યારબાદ રવિપાકનું પણ સારૂએવું વાવેતર થયું છે. માર્કેટ યાર્ડ જણસોથી ઊભરાઈ રહ્યું છે. અને ખેડુતોને પણ એકંદરે સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટ અને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં તેજીનો માહોલ જોવા મળતા ખેડૂતો માટે દિવાળી જેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code