1. Home
  2. Tag "Religious freedom"

જૈનોને બદનામ કરવાનો એક અમેરિકી યુનિવર્સિટીનો પ્રયાસઃ જાણો શું છે મામલો?

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં નવો વિવાદ: શું વિદ્યાર્થીઓ જમવાના પૈસા બચાવવા ‘જૈન’ હોવાનો દાવો કરી રહ્યા છે? સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાઃ 3 ફેબ્રુઆરી, 2026 – An American university’s attempt to defame Jains અમેરિકામાં કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડસ્થિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી હાલ જૈન સમુદાય સંદર્ભે વિવાદનું કેન્દ્ર બની છે. કેમ્પસની એક એવી વાત યુનિવર્સિટીની બહાર સુધી ફેલાઈ છે જેને કારણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ, ધાર્મિક […]

ઇસ્લામી કટ્ટરપંથનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ ક્ષેત્ર અને લોકો પર નિયંત્રણ મેળવવાનો: US વિદેશમંત્રી રૂબિયો

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચેતવણી આપી હતી કે ઇસ્લામી કટ્ટરપંથનો મુખ્ય ઉદ્દેશ્ય ‘વધુ ક્ષેત્ર અને લોકો પર નિયંત્રણ મેળવવાનો’ છે. તેમણે કહ્યું કે આ દુનિયા માટે ‘એક સ્પષ્ટ અને તત્કાળ જોખમ’ છે. રુબિયોએ ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરિકા માટે સૌથી મોટો ખતરો ઇસ્લામી કટ્ટરપંથથી છે. તેમના મતે, આ લોકો અમેરિકાને ધરતી […]

USનો અહેવાલ – પાકિસ્તાન-ચીન સહિત આ દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી

ધાર્મિક સ્વાતંત્ર્યને લઇને US કમિશન ઑન રિલિજ્યસ ફ્રીડમ સંસ્થાએ અહેવાલ પ્રગટ કર્યો અહેવાલ અનુસાર પાકિસ્તાન, ચીન સહિત 8 દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી આ દેશોમાં ધાર્મિક લઘુમતીને સતત પ્રતાડિત કરવામાં આવે છે – US વૉશિંગ્ટન: એક અમેરિકી અહેવાલમાં પાકિસ્તાન અને ચીનને લઇને એવો દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન અને ચીનમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી. પાકિસ્તાન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code