નવરાત્રી દરમિયાન એએમટીએસ દ્વારા ધાર્મિક પ્રવાસ, શહેરના માતાજીના મંદિરોમાં પ્રવાસીઓને દર્શને લઈ જવાશે
અમદાવાદ : શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મંદિરો અને દાર્મિક સ્થલો આવેલા છે. નવરાત્રી દરમિયાન લોકો માતાજીના મંદિરમાં દર્શન કરી શકે તે માટે લોકોને માત્ર રૂપિયા 60માં ધાર્મિક પ્રવાસ કરાવવાનો નિર્ણય મ્યુનિ.કોર્પોરેશનના એએમટીએસ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અટવાઈ ગઈ હતી. ગત નવરાત્રિમાં લોકો કોરોનાને કારણે ઘરમાં પૂરાયા હતા. પરંતુ આ […]