કોરોના મહામારીને પગલે હવે દરરોજ 3 લાખ રેમેડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન થશે
20 પ્લાન્ટમાં થાય છે ઈન્જેકશનનું ઉત્પાદન વધારે 20 પ્લાન્ટને અપાઈ મંજૂરી ઈન્જેકશનની કિંમતોમાં કંપનીઓએ કર્યો ઘટાડો અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ ઓક્સિજન અને રેમેડેસીવીર ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓક્સિજનની અછતના નિવારણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી 15 દિવસમાં […]