વડોદરાના 24 વર્ષીય યુવાને રિમોટ કન્ટ્રોલથી ઉડતો પતંગ બનાવ્યો
દોરી વિના ઉડતો પતંગ 10 હજારના ખર્ચે બનાવ્યો રિમોટ કંન્ટ્રોલથી એક કિલો મીટર દુર સુધી ઉડી શકે છે આંગણીના ઈશારે પતંગને કોઈપણ દિશામાં લઈ જવાશે વડોદરાઃ કેટલાક યુવાનો પોતાની સુઝબઝથી નીતનવા સંશોધનો કરતા હોય છે. જેમાં વડોદરાના એક 24 વર્ષીય યુવાન પ્રિન્સ પંચાલે રિમોટ કંટ્રોલથી ઊડતો પતંગ બનાવ્યો છે. આ પતંગ પ્રિન્સએ માત્ર 3 દિવસમાં […]