દેશમાં આગામી સમયમાં 31 હજાર મેગાવોટ પાવરનું ઉત્પાદન થશેઃ નરેન્દ્ર મોદી
ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું વડાપ્રધાને કર્યું ઉદઘાટન, સૂર્યઘર યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશેઃ મોદી, ભારતના 17 શહેરો સોલારસિટી બની રહ્યા છે ગાંધીનગરઃ ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્ય ક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારતમાં સોલાર પાવરની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં […]