1. Home
  2. Tag "Renewal"

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગનું પ્રતિનિધિમંડળ બાંગ્લાદેશની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ડીએઆરપીજીના સચિવ વી.શ્રીનિવાસ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી) ભારત અને બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલય વચ્ચે એમઓયુના નવીનીકરણ સાથે સંબંધિત દ્વિપક્ષીય ચર્ચા માટે બાંગ્લાદેશમાં વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના 4 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વર્ષ 2024-2029ના ગાળા માટે કરશે. આ મુલાકાત બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલયના આમંત્રણ પર હાથ ધરવામાં આવી છે અને તેમાં બાંગ્લાદેશના […]

GTU દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે કોલેજોના જોડાણો, રિન્યુઅલ, વગેરે માટે કાર્યક્રમ જાહેર કરાયો

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આગામી નવા શૈક્ષણિક વર્ષ માટે નવી કોલેજોની મંજૂરી, રીન્યુઅલ મંજૂરી, ફી સહિતની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. નવી કોલેજની મંજૂરી માટે કયા પ્રકારના દસ્તાવેજો રજૂ કરવા તે સહિતની સ્પષ્ટતાં પણ સત્તાધિશો દ્વારા કરી દેવામાં આવી છે. વર્ષ 2024માં જુલાઇ પહેલા નવી કોલેજને મંજૂરી આપી દેવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ […]

રાજકોટના લોધિકા, થોરડી- પાટીયાળીના 43 કિમીના રોડના નવિનીકરણ માટે 3352.25 લાખ ખર્ચાશે

ગાંધીનગરઃ રાજકોટ લોધિકા, રીબડા અને કોટડા સાંગાણીના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની હાલત ઘણા સમયથી ખરાબ હતી જેની રજુઆત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાને કરવામાં આવી હતી. લોધિકા, થોરડી અનેપાટિયાળીના 43 કિમીના ઉબડ-ખાબડ બિસ્માર રોડથી આ વિસ્તારના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અને અત્યંત બિસ્માર અને જર્જરીત રોડને કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવી […]

ગુજરાતની 12 પાલિકામાં તળાવના નવિનીકરણ કરાશે

અમદાવાદઃ ‘અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત 2.0’ નો ગુજરાતમાં વ્યાપક પણે સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM દ્વારા રાજ્યની 12 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 91.92 કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. 134.91 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ દેશના નગરોમાં દરેક […]

હવે ડ્રાઇવિંગ લાઇસન્સ, RC રિન્યૂ કરવાની છેલ્લી તારીખમાં વધારો કરાયો, આ તારીખ સુધી ડોક્યુમેન્ટ ચાલશે

કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બનતા કેન્દ્ર સરકારે અગત્યનો નિર્ણય લીધો સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ વધારી સરકારે બધા જ રાજ્યોને ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી રિન્યૂની તારીખ 30 જૂન સુધી કરવાની ભલામણ કરી નવી દિલ્હી: કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બનતા કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ […]

વાહન ચાલકો હવે ઘરે બેઠાબેઠા કાચા ડ્રાઈવિંગ લાઈસન્સને રિન્યુ કરાવી શકશે

  અમદવાદાઃ ગુજરાતમાં હવે વાહનચાલકોના કાચા ડ્રાઈવિંગ લાઈસન્સની છ મહિનાની મુદત પૂર્ણ થઈ જાય તો તેને રિન્યુ કરાવવા માટે આરટીઓ કચેરી સુધી ધક્કા નહીં ખાવા પડે. વાહનચાલકો ઘરે બેઠાબેઠા ઓનલાઈન કાચુ લાઈસન્સ હિન્યુ કરી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર કાચા લાઈસન્સની મુદત પૂર્ણ થયા બાદ વાહનચાલકોને રિન્યુ કરાવવા માટે આરટીઓ કચેરી સુધી લાંબુ થવું પડતું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code