જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
મુંબઈઃ ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થઇ ગયું છે.મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા.તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા.મિસ્ટર ભારતે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મેડિકલ રિપોર્ટ અનુસાર,અભિનેતા ‘ભારત કુમારે’ સવારે 4:03 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.તેમના મૃત્યુનું કારણ હાર્ટ […]