AMC દ્વારા 25 વર્ષથી વધુ જુના 6 રેલવે બ્રિજની 62 કરોડના ખર્ચે મરામત કરાશે
અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026: શહેરમાં 25 વર્ષ કે તેથી વધુ જુના 6 જેટલા રેલવે બ્રિજને 62 કરોડના ખર્ચે મરામત કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય લીધો છે. જે ઓવરબ્રિજની મરામત કરવામાં આવશે જેમાં ગિરધનગર રેલ્વે ઓવરબ્રિજ, ચામુંડા રેલ્વે ઓવરબ્રિજ, કેડીલા રેલ્વે ઓવરબ્રિજ, ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ, નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રીજ અને ચાંદલોડીયા રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. […]


