પાકિસ્તાનના નાગરિકોને ત્વરિત પરત મોકલવા ગુજરાત સરકારે કાર્યવાહી શરૂ કરી
કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ નિર્ણય લેવાયો ગૃહરાજ્યમંત્રીએ તમામ કલેક્ટરો અને જિલ્લા પોલીસ વડાને સુચના આપી હિન્દુ શરણાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, ગાંધીનગરઃ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26ના મોત નીપજ્યા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની જાહેરાત કરી હતી, ત્યારે ગુજરાત સરકાર પણ […]