RBIએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો
નવી દિલ્હીઃ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે (1 ઓક્ટોબર) મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના નિર્ણયોની જાહેરાત કરી. સેન્ટ્રલ બેંકે રેપો રેટ 5.50 ટકા પર યથાવત રાખ્યો અને તટસ્થ મોનેટરી પોલિસી વલણ જાળવી રાખ્યું. રેપો રેટ ઉપરાંત, સેન્ટ્રલ બેંકે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF)ને 5.25 ટકા પર યથાવત રાખ્યો, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) 5.75 ટકા પર […]


