પહેલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શનમાં, સરકારને રિપોર્ટ સોંપ્યો
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા એક મોટા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. પહેલગામ જેવા હુમલાઓ ફરીથી ન થાય તે માટે સેનાએ ખાસ યોજના બનાવી છે. આ યોજના હેઠળ, ભારતીય સેના, CRPF, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા […]