ભારતમાં દર વર્ષે પ્રદુષણથી 24 લાખ લોકોના થાય છે મોત
રાજધાની દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ છે, પ્રદૂષણનું સ્તર એટલું વધી રહ્યું છે કે ખુલ્લી હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ઝેરી હવા દિલ્હીમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરી રહી છે. પ્રદૂષણ અહીં રહેતા લોકોનું આયુષ્ય સતત ઘટાડી રહ્યું છે. તેના નુકસાન અંગે દરરોજ નવા અહેવાલો સામે આવી રહ્યા છે. દરમિયાન […]