1. Home
  2. Tag "Report"

ભારતમાં સુરક્ષા પગલા મજબુત થતા આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો, રિપોર્ટમાં કરાયો દાવો

નવી દિલ્હીઃ સુરક્ષા પગલાં મજબૂત થવાને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેનાથી ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ સુધરી છે. FICCI કાસ્કેડ રિપોર્ટ અનુસાર, ભારતનો ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ (GTI) સ્કોર 7.43 અને ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર 44.7 છે. આ આંકડા દર્શાવે છે કે, 2016ની સરખામણીમાં દેશમાં આતંકવાદ અને અપરાધની ઘટનાઓમાં ઘટાડો થયો […]

નિજ્જર હત્યાકાંડ: કેનેડાએ કયા આધારે ભારત પર લગાવ્યો આરોપ, યુએસ ડિપ્લોમેટનો ખુલાસો-રિપોર્ટ

દિલ્હી: આ દિવસોમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવનું વાતાવરણ છે. પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે. જ્યારે ભારતે તેના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. હવે એક ટોચના અમેરિકન રાજદ્વારીનું કહેવું છે કે જસ્ટિન ટ્રુડો પાસે આ પ્રકારના આરોપો લગાવવાનું ખાસ કારણ હતું. અમેરિકાએ પહેલીવાર […]

મોરબી ઝુલતા પુલ દૂર્ઘટનામાં સીટના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં એસઆઈટીએ તપાસના અંતે રજુ કરેલા અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયાનું જાણવા મળે છે. રિપોર્ટમાં મોરબી નગરપાલિકા અને બ્રિજની સંભાળની કામગીરી કરતી કંપનીને લઈને ચોંકવનારા ખુલાસા કરાયાં છે. બંનેની સુયુક્ત બેદરકારીને કારણે આ દૂર્ઘટના સર્જાયાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પાલિકાના સભ્યોને વિશ્વાસમાં જ લીધા વિના પાલિકાના પ્રમુખ […]

દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટને લઈને કેગ (CAG)ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ તાજેતરમાં, કેગે સંસદમાં આ પ્રોજેક્ટ અંગે પોતાનો ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે સરકારે પ્રતિ કિલોમીટર 18.20 કરોડ રૂપિયાના બાંધકામ ખર્ચ સાથે દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી હતી. જોકે, NHAIના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પ્રતિ કિમી રૂ. 250.77 કરોડના બાંધકામ ખર્ચને મંજૂરી આપી હતી. આ સાથે આ […]

ઈમરાન ખાનને અમેરિકાના દબાણ હેઠળ સત્તા ઉપરથી હટાવાયા, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવશે. એપ્રિલ 2022માં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા ગુમાવનાર ઈમરાન હંમેશા પોતાના ભાગ્ય માટે અમેરિકાને જવાબદાર ગણાવે છે. પરંતુ હવે જો ઈન્ટરસેપ્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો લાગે છે કે, તે સત્ય કહી રહ્યા હતા. ઇન્ટરસેપ્ટ એ અમેરિકન […]

આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGના એક રિપોર્ટમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર નોંધાયેલા છે. આ મોબાઈલ નંબરના તમામ 10 નંબરનો અંક 9 (9999999999) છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન […]

હિંડનબર્ગ મામલે અદાણી જૂથને સુપ્રીમ કોર્ટની સમિતિના રિપોર્ટમાં મોટી રાહત

નવી દિલ્હીઃ અદાણી-હિંડનબર્ગ પ્રકરણની તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી વિશેષ સમિતિનો રિપોર્ટ સાર્વજનિક થયો છે. અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગએ 24મી જાન્યુઆરી 2023ના રોજ રિપોર્ટ જાહેર કરીને અદાણી ગ્રુપની કંપનીઓને ઓવરવેલ્યુડ દર્શાવી હતી. તેમજ એકાઉન્ટમાં હેરફેરનો ગંભીર આરોપ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમેરિકી ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ ફગાવ્યો હતો. જો કે, વિપક્ષે સમગ્ર મામલે હંગામો […]

PM મોદીની મુલાકાત પહેલા અમેરિકાએ આપ્યો ઝટકો,જાહેર કર્યો આ રિપોર્ટ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે, તેના એક મહિના પહેલા જ અમેરિકાએ ધાર્મિક લઘુમતીઓને લઈને ભારત પર નિશાન સાધ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે ધાર્મિક સ્વતંત્રતા પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની 20 થી વધુ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટના સંદર્ભમાં અમેરિકાના એક […]

ગુજરાતમાં નગરપાલિકા વિસ્તારોમાં થયેલા ગેરકાયદે બાંધકામોને રિપોર્ટ આપવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો કેટલા છે. તેનો રિપોર્ટ આપવા હાઈકોર્ટે ગુજરાતના ચીફ મ્યુનિસિપાલિટી કમિશનરને માર્ચના પહેલા અઠવાડિયામાં એફિડેવિટ કરવા હુકમ કર્યો છે. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેના બાંધકામ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે ન.પા. અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. સાથે જ એવો મહત્ત્વનો હુકમ રાજ્યના […]

આખરે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની શરૂઆત કેવી રીતે થઈ? જાણો આ અહેવાલમાં

મુંબઈ:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટેલિવિઝન જગતનો સૌથી પ્રિય શો છે. લગભગ 13 વર્ષ દરમિયાન શોના પાત્રોમાં ઘણા બદલાવ આવ્યા હતા. ઘણા ચહેરા પણ બદલાઈ ગયા છે. આમ છતાં આ શોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.જો કે, આ સવાલ અનેકવાર ઉઠ્યો છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની શરૂઆત કેવી રીતે થઈ? કોણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code