આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડની થીમ રહેશે વંદે માતરમના 150 વર્ષ
ભારતીય સેના દ્વારા પહેલીવાર બેટલ એરે ફોર્મેટનું પ્રદર્શન કરવામાં આવશે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ મુખ્ય મહેમાન બનશે ગુજરાતના ટેબ્લોનું થીમ હશે સ્વતંત્રતા કા મંત્ર – વંદે માતરમ નવી દિલ્હી, 17 જાન્યુઆરી, 2026ઃ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતની લશ્કરી શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાના ૧૫૦ વર્ષ, રાષ્ટ્રીય ગીત […]


