દેશ 73મા ગણતંત્ર દિવસની કરી રહ્યું છે ઉજવણી – વિશ્વ દેખશે આજે ભારતની તાકાત
આજે 73મો ગણતંત્ર દિવસ દિલ્હીમાં ભવ્ય ઉજવણી દુનિયા દેખશે ભારતની શક્તિ દિલ્હીઃ- દેશભરમાં આજે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં રાજધાની દિલ્હી ખાતે રાજપથ મારપ્ગ પર પરેડનું પણ આયોજન કરેલું છે જો કે કોરોનાને કારણે વખતે નર્યાદિત સંખ્યામાંટેબ્લો પ્રદર્શન થશે, આજના આ ખાસ દિવસે દુનિયા ભારતની શક્તિ જોશે. પ્રજાસત્તાક […]


