1. Home
  2. Tag "-republic-day-parade"

ગણતંત્ર દિવસની પરેડ: શુક્રવારે સવારે 4 વાગ્યાથી દિલ્હી મેટ્રો સેવા શરૂ થશે

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પરેડ માટે શુક્રવારે સવારે 4 વાગ્યાથી દિલ્હી મેટ્રો સેવા શરૂ કરશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, સેવાઓ સવારે 6 વાગ્યા સુધી 30 મિનિટના અંતરાલ પર ઉપલબ્ધ રહેશે અને ત્યારબાદ નિયમિત સમયપત્રકને અનુસરશે. પ્રજાસત્તાક દિવસની પરેડની ઈ-આમંત્રણ કાર્ડ અને ઈ-ટિકિટ ધરાવનાર લોકોને મેટ્રો સ્ટેશન પર ફોટો ઓળખ કાર્ડ બતાવવા પર કૂપન […]

ગુજરાતના 280થી વધુ લોકો દિલ્હીના કર્તવ્ય પથ ઉપર 75મા ગણતંત્ર દિવસની પરેડમાં ખાસ મહેમાન બનશે

અમદાવાદઃ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર યોજાનારી 75મા ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવા માટે લગભગ 13,000 વિશેષ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 280થી વધુ લોકોનો સમાવેશ થાય છે. જનભાગીદારીના સરકારના સંકલ્પને અનુરૂપ જીવનના તમામ ક્ષેત્રના લોકોને રાષ્ટ્રીય તહેવારમાં ભાગ લેવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્યથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વિવિધ […]

ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના 51 એરક્રાફ્ટ ભાગ લેશે

નવી દિલ્હીઃ 26મી જાન્યુઆરીના ગણતંત્ર પર્વની ઉજવણીને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ આકાશમાં કરતબ બતાવશે. જેમાં તેજસ સહિતના અનેક એરક્રાફ્ટ પ્રથમવખત રિપબ્પલિક પરેડમાં ભાગ લેશે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર મનીષે ગણતંત્ર દિવસ પરેડને લઈને જણાવ્યું હતું કે, ગણતંત્ર દિવસની પરેડમાં કુલ 51 વિમાનો […]

આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં બનશે ખાસ રેકોર્ડ,જાણો શું છે તૈયારી

દિલ્હી:સીમા સુરક્ષા દળની દેશની પ્રથમ ઊંટ સવારી મહિલા ટુકડી આગામી પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમ વખત પુરૂષ ઊંટ ટુકડી સાથે રાજપથ પરેડમાં ભાગ લેશે.આ BSF મહિલા ઊંટ ટુકડીને રાજસ્થાન ફ્રન્ટિયર અને બિકાનેર સેક્ટરના ટ્રેનિંગ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે.આ વિશ્વની પ્રથમ મહિલા ઊંટ સવારી ટુકડી છે. મહિલા ઊંટ સવાર ટુકડીની ડ્રેસ ડિઝાઇન પણ અદ્ભુત અને […]

પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માંગો છો? અહીં ઓનલાઈન ટિકિટ બુક કરો

દેશ આ વર્ષે 74મો ગણતંત્ર દિવસ ઉજવશે.આ દરમિયાન રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે.આ પરેડનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવે છે.આ પરેડ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ રાજપથ પહોંચે છે.આ પરેડ જોવા માટે ટિકિટ જરૂરી છે.આમાં અમે તમને જણાવીશું કે,આ ટિકિટ ક્યારે અને ક્યાંથી મળશે તેમજ આ ટિકિટ માટે કેટલા પૈસા ચૂકવવા […]

દેશ 73મા ગણતંત્ર દિવસની કરી રહ્યું છે ઉજવણી – વિશ્વ દેખશે આજે ભારતની તાકાત

આજે 73મો ગણતંત્ર દિવસ દિલ્હીમાં ભવ્ય ઉજવણી દુનિયા દેખશે ભારતની શક્તિ   દિલ્હીઃ- દેશભરમાં આજે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં રાજધાની દિલ્હી ખાતે રાજપથ મારપ્ગ પર પરેડનું પણ આયોજન કરેલું છે જો કે કોરોનાને કારણે વખતે નર્યાદિત સંખ્યામાંટેબ્લો પ્રદર્શન થશે, આજના આ ખાસ દિવસે દુનિયા ભારતની શક્તિ જોશે. પ્રજાસત્તાક […]

ગણતંત્ર દિવસ- સુરક્ષાને લઈને દિલ્હીની સીમાઓ સીલ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

દિલ્હીમાં આજે સખ્ત બંદોબસ્ત ગોઠવાયો ગણતંત્ર સમારોહને લઈને સુરક્ષા એજન્સીો એલર્ટ મોડમાં દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી થી રહી છે, ત્યારે દેશની રાજધાની દિલ્હી ખાતે  સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,આતંકવાદી હુમલાની ધમકી બાદ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે દિલ્હીમાં ચુસ્ત બંદોબસ્ત પર છે. આજના  આ […]

દિલ્હીઃ- ગણતંત્ર દિવસના સમારોહમાં હાજર રહેવા સંપૂર્ણ રસીકરણ જરુરી ,બાળકોને નહી અપાઈ પ્રવેશ 

ગણતંત્ર દિવસમાં સામેલ થવા રસીકરણ ફરજિયાત રસી ન લીઘી હોય તેવા વ્યક્તિઓ નહી આપી શકે હાજરી 15થી ઓછી ઉંમરના બાળકોને પણ એન્ટ્રી નહી   દિલ્હીઃ- દેશભરમાં કરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે  જાહેર સ્થળોએ એકત્રીત થતા લોકો માટે અનેક નિયમો પણ લાગૂ કરાય છે જે હેઠળ મર્યાદીત સંખ્યા અને રસીકરણને ખાસ મહત્વ અપાયું છે, […]

ગણતંત્ર દિવસ પર ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે,અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ગણતંત્ર દિવસ પર દેખાશે વિવિધ રાજ્યોની ઝાંખીઓ ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? શું છે સંપૂર્ણ પ્રકિયા,અહીં જાણો ગણતંત્ર દિવસ પર દેશની રાજધાની દિલ્હીમાં યોજાનાર સમારોહમાં પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુની ઝાંખી દેખાશે નહીં.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે વાંધો ઉઠાવ્યો છે. […]

ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ અડધો કલાકા મોડી શરુ થશે

ઈતિહાસમાં પ્રથમ વખત બનશે આવું  ગણતંત્ર દિવસની પરેડ અડધો કલાકા મોડી શરુ થશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે થોડા જ દિવસોમાં ગણતંત્રનો પર્વ આવનાર છે ,જો કે આ વખતે પરેડમાં મર્યાદિત સંખ્યાનો સમાવેશ કરવામાં આવેશે કોરોનાના કારણે ટેબ્લોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે ત્યારે આ વખતે બીજો એક ઈતિહાસ થવા જઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code