ઊનાના સૈયદ રાજપુરા ગામની સીમમાં કૂવામાં પડેલા દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરાયુ
શિકારની શોધમાં આવેલું દીપડાનું બચ્ચું કૂવામાં ખાબક્યું હતું, વન વિભાગે ખાટલો કૂવામાં ઉતારીને સફળતાપૂર્વક દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કર્યુ, દીપડાના બચ્ચાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લવાયુ ઊનાઃ તાલુકાના સૈયદ રાજપરા ગામે સીમ વિસ્તારના એક ખેતરના ખુલ્લા કૂવામાં શિકારની શોધમાં આવેલું દીપડાનું બચ્ચું ખાબક્યું હતું. આ બનાવની ખેડૂતને જાણ થતાં તેણે વનમિત્રને જાણ કરી હતી. અને […]