અમદાવાદમાં લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યુ
શહેરના મીઠાખળીમાં આવેલા ઉર્વશી ફ્લેટ્સમાં બન્યો બનાવ ફાયરના જવાનોએ લિફ્ટનો અંદરનો ભાગ ખોલીને અંદર ઉતર્યા દોરડાની મદદથી વૃદ્ધને લિફ્ટમાંથી બહાર કઢાયા અમદાવાદઃ લિફ્ટમાં બાળકો અને વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવાની હોય છે. ત્યારે શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલા ઉર્વેશી ફ્લેટની લિફ્ટમાં એક વૃદ્ધ ફસાયા હતા. લિફ્ટ અચાનક અધવચ્ચે બંધ થઈ જતા અને લિફ્ટનો દરવાજો ખૂલી ન શકતા […]


