1. Home
  2. Tag "Rescued"

હૂતી વિદ્રોહીઓના હુમલાનો ભોગ બનેલા પનામાના જહાજને ભારતીય નેવીએ બચાવ્યું

નવી દિલ્હીઃ હુતી બળવાખોરોના મિસાઇલ હુમલા બાદ ભારતીય નૌકાદળએ ઝડપથી પનામા-ધ્વજવાળા જહાજને મદદ પુરી પડી હતી. નેવીના ઝડપી પ્રતિસાદને કારણે, 22 ભારતીયો સહિત 30 ક્રૂ સભ્યોના જીવ બચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એમવી એન્ડ્રોમેડા સ્ટાર, જહાજ, જ્યારે 26 એપ્રિલે હુતી બળવાખોરોના મિસાઇલ હુમલાનો ભોગ બન્યું ત્યારે તે ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યું હતું. […]

ખંભાતના અખાતમાં ફિશિંગ બોટમાંથી ગંભીર રીતે ઘાયલ ચાલક દળને ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવ્યો

અમદાવાદઃ ખંભાતના અખાતમાં ફિશિંગ બોટમાં ગંભીર રીતે ઘાયલ ચાલક દળને ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવવા માટે અભિયાન હાથ ધરીને બચાવ્યાં હતા. તેમજ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. જેની હાલ સારવાર ચાલી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન પીપાવાવે ખંભાતના અખાતમાં દરિયાકાંઠેથી 50 કિમી દૂર, […]

ભારતીય નૌસેનાએ ઈરાન બાદ પાકિસ્તાનના જહાજને પણ દરિયાઈ ચાંચિયાઓથી બચાવ્યું

નવી દિલ્હીઃ અરબ સાગરમાં ભારતીય નૌસેનાની વીરતા ફરી એકવાર જોવા મળી છે. ભારતીય નેવીએ 24 કલાકમાં અરબ સાગરમાં બે જહાજોને દરિયાઈ ચાંચિયાઓથી બચાવ્યાં હતા. એટલું જ નહીં એક જહાજમાં 19 પાકિસ્તાની અને બીજા ઈરાની જહારમાં 17 ક્રુ મેમ્બર્સને બચાવ્યાં હતા. ભારતીય નેવીએ 28 અને 29 જાન્યુઆરીના રોજ અરબ સાગરમાં બે જહાજોને હાઈજેક થતા બચાવ્યાં હતા. […]

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અભિકે કેરળના દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટના 5 માછીમારોને બચાવ્યાં

દરિયામાં વાતાવરણમાં પલટાને કારણે બોટ ફસાઈ હતી પાંચેય માછીમારોને સહીસલામત બહાર કાઢી બંદરે લવાયાં કોસ્ટગાર્ડનું જહાજ કોચીથી ઓખા જઈ રહ્યું હતું બેંગ્લોરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ અભિક જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સ્થિત છે, તેણે દરિયામાં ફસાયેલી બોટ “યુકે સન્સ” માંથી 05 માછીમારોને બચાવવા માટે બેપોર (કેરળ) નજીકના દરિયામાં એક સાહસિક મિશન હાથ […]

દાંડીના બીચ પર નહાવા પડેલા 6 યુવાનો ઊંડા પાણીમાં ડૂબવા લાગતા હોમગાર્ડ જવાનોએ બચાવ્યા

નવસારીઃ દાંડીના સમુદ્રના બીચ પર હાલ ઉનાળાના વેકેશનને લીધે અનેક પ્રવાસીઓ ફરવા માટે આવી રહ્યા છે. દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવાનો ફરવા માટે દાંડીના બીચ પર આવ્યા હતા. બપોરે ગરમી હોય તમામ યુવાનો નાહવા પડ્યા હતા. ભરતી હોય પાણી વધતા યુવકો દરિયાના પાણીમાં ખેંચાઈ જતા બચાવો બચાવોની બૂમો પાડી હતી. જેને […]

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતે નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને પણ બચાવ્યાં

નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયો ઉપરાંત ભારત સરકાર પડોશી દેશના વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મદદ કરી રહ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત નેપાળ અને ટ્યુનિશિયન વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી ભારતે બહાર કાઢ્યાં હોવાનું જાણવા મળે છે. નવ બાંગ્લાદેશીઓને બચાવ્યા બદલ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ભારતે તેના ઈવેક્યુએશન મિશન ‘ઓપરેશન ગંગા’ હેઠળ ચાલી […]

ઘરના બેડરૂમનો ઓટોમેટિક દરવાજો લોક થઈ ગયો, બે વર્ષના બાળકને ફાયર જવાનોએ બચાવ્યો

સુરતઃ  શહેરના વેસુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં બીજા માળે એક પરિવારનું બે વર્ષની ઉંમરનું બાળક બેડરૂમમાં રમતું હતું. દરમિયાન બેડરૂમના દરવાજા પર ઓટોમેટિક સેફ્ટી લોક હોવાથી દરવાજો અચાનક બંધ થતાં જ લોક થઈ ગયો હતો. દરવાજાની ઓટોમેટિક લોકની ચાવી પણ બંધ થયેલા બેડરૂમમાં હતી અને બે વર્ષનું બાળક પણ બેડરૂમમાં પુરાઈ જતા રડવા લાગ્યું હતું. […]

ઓખા નજીક દરિયામાં માછીમારોની બોટમાં આગ લાગી, કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

ભૂજઃ દિવાળીના તહેવારો દરમિયાન પણ માછીમારો દરિયો ખેડવા ઉપડી ગયા હતા. સાથે ગુજરાતની મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું . દરમિયાન મધદરિયે એક બોટમાં ભીષણ આગ લાગી હતી. મધદરિયે જ બોટમાં આગ લાગતા માછીમારો ફસાયા હતા. જેઓને કોસ્ટ ગાર્ડના જવાનોએ બચાવી લીધા હતા. કોસ્ટ ગાર્ડે 7 ભારતીય માછીમારોના જીવ […]

ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં લાગી આગઃ દર્દીઓને બચાવાયા

ભાવનગરઃ ગુજરાતમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આકસ્મિક આગનો બનાવ બન્યો હતો. ભાવનગર શહેરની હોટલમાં ચાલતા કોવિડ વોર્ડમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જનરેશન એક્સ હોટલમાં ચાલતા સમર્પણ કોવિડ કેરમાં આગ ફાટી નીકળી હતી. એકાએક આગ લાગતાં કોરોનાની સારવાર લઈ રહેલા 18 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. તમામ દર્દીઓનું રેસ્ક્યુ કરી અન્ય કોવિડ હોસ્પિટલમાં સારવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code