રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને મેઘાલય પોલીસે તાલીમ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે MOU કર્યા
ગાંધીનગરઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ મેઘાલય પોલીસ સાથે સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર પર આરઆરયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) બિમલ એન. પટેલ અને આઈપીએસ (ડીજી મેઘાલય પોલીસ) ઇદાશીશા નોંગરંગે એ હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે આરઆરયુના ડીન એકેડેમિક્સ ડો. જસબીરકૌર થધાણી, ભવાનીસિંહ રાઠોડ, ડાયરેક્ટર આઈ/સી, એસ.આઈ.એસ.એસ.પી., આર.આર.યુ. ડાલ્ટન પી. મરાક, આઈપીએસ (આઈજીપી એસબી); […]