ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કોન્ફરન્સ યોજાઈ
અમદાવાદ, 18 ફેબ્રુઆરી, 2026 – Gujarat University ગુજરાત યુનિવર્સિટીના સ્કુલ ઓફ સાયકોલોજી, એજ્યુકેશન અને ફિલોસોફી વિભાગમાં આજે 18 ફેબ્રુઆરીને બુધવારે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા THE RELEVANCE OF CONTEMPORARY IN PSYCHOLOGY WORLD’ થીમ ઉપર એક દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મનોવિજ્ઞાનના અધ્યાપકો હાજર […]


