વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની સમસ્યાને લીધે રહિશોએ માટલાં ફોડી વિરોધ કર્યો
છાણીના એકતાનગર અને શરદનગર સહિત વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, છેલ્લા 15 દિવસની પાણી ન આવતા મહિલાઓ મ્યુનિ.કચેરીએ ધસી ગઈ, મહિલાઓએ માટલાં ફોડીને ભાજપ સામે સૂત્રોચ્ચાર કર્યો વડોદરાઃ શહેરના છાણી વિસ્તારમાં આવેલા એકતાનગર અને શરદનગર અને આજુબાજુની સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યા સર્જાતા આ વિસ્તારની મહિલાઓએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ જઈને રજુઆત બાદ ઉગ્ર પ્રદર્શન કર્યુ હતું. […]