રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું, ભાજપમાં જોડાવવાની શક્યતા
અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2026: આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા અને ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ પાર્ટીમાંથી એકાએક રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. કરપડાના નજીકના લોકોના કહેવા મુજબ રાજુભાઈ ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના લડાયક નેતા તરીકે જાણીતા થયેલા અને […]


