અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 1: શ્રીરામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ એ ભારતની સહજ શક્તિઓનું પ્રકટીકરણ
રામ મંદિર નિર્માણ માટે દેશવ્યાપી નિધિ સમર્પણ અભિયાન એ ભારતના ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ શ્રીરામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ એ ભારતની સહજ શક્તિઓનું પ્રકટીકરણ છે: ABPS અખિલ ભારતીય પ્રતિનિધ સભાનો આ પ્રથમ પ્રસ્તાવ છે બેંગ્લુરુ: દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા રામ જન્મભૂમિ નિર્માણને લઇને ચૂકાદો ત્યારબાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સાર્વજનિક “શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર”નું ગઠન, અયોધ્યામાં […]