તુર્કીઃ રિસોર્ટ હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 76 લોકોના મોતની આશંકા
તુર્કીના એક સ્કી રિસોર્ટ હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 76 લોકો માર્યા ગયા અને 50થી વધુ ઘાયલ થયા હતા. બોલુ પ્રાંતના કાર્તાલકાયા સ્કી રિસોર્ટમાં સ્થિત એક હોટલમાં મધ્યરાત્રિ પછી આગ લાગતાં આ અકસ્માત સર્જાયો હતો. આ રેસ્ટોરન્ટ બિલ્ડિંગના એક માળે ચાલે છે. રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકોએ ગભરાટમાં હોટલની […]