ગુજરાતમાં 51 નગરપાલિકાના ચીફ ઓફિસરોને સોંપાઈ મહત્વની જવાબદારી
અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની મુદ્દત પૂર્ણ થતી હોવાથી ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. જો કે, કોરોના મહામારીને પગલે ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન જે નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ રહી છે તેના વહીવટ માટે વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસરને પાલિકાઓની રોજબરોજની કામગીરી […]