1. Home
  2. Tag "responsible"

એમવી કેમ પ્લૂટો જહાજ પર ડ્રોનથી હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ એમવી કેમ પ્લૂટો જહાર ઉપર ડ્રોનથી હુમલો અને લાલ સાગરમાં એમવી સાઈબાબા પર હુમલા મામલે ભારત સરકારે કહ્યું છે કે, જવાબદારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હુમલાખોરોને પાતાળમાંથી ખોદીને બહાર કાઢવામાં આવશે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતમાં સમુદ્રી ક્ષેત્રમાં હલચલ તેજ બની છે ભારતની વધતી આર્થિક તાકાત […]

દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર 24 ટકા જવાબદારઃ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને કૃષિમંત્રી મળી બધા જ પ્રાકૃતિક ખેતી જન આંદોલન બને અને દેશભરમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બને તે માટે પ્રયત્નશીલ છે. આ વર્ષમાં સમગ્ર ગુજરાતને 10-10 ગામના ક્લસ્ટર (સમૂહ)માં વહેંચી બે ટ્રેનર પ્રત્યેક ગામમાં ખેડૂતોને પ્રશિક્ષણ આપશે. જેના થકી પ્રાકૃતિક ખેતીનું અભિયાન જન જન સુધી પહોંચાડી શકાશે, […]

પોતાની સરકારના પતન માટે પૂર્વ આર્મી ચીફ બાજવા જવાબદાર હોવાનો ઈમરાન ખાનનો દાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈરાનખાનની સરકારના પતન બાદ શહબાજ શરીફે સરકાર બનાવી હતી. જે તે વખતે સરકારના પતન માટે ઈમરાનખાને અમેરિકાને જવાબદાર ગણાવ્યાં હતા. જો કે, હવે તેઓ આ નિવેદન ઉપર યુ-ટર્ન લીધો છે, હવે સરકારના પતન માટે પૂર્વ સેના વડા બાજવા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં તેમની સામે તપાસની માંગણી કરી હતી. […]

Parenting Tips:જો બાળક રાત્રે ઊંઘતું નથી તો આ કારણો હોઈ શકે છે જવાબદાર

બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે.સારી ઊંઘ લેવાથી તે દિવસભર એક્ટિવ રહેશે અને તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે, જેનાથી રોગોનું જોખમ પણ ઘટશે. પરંતુ ઘણી વખત બાળકો સારી રીતે ઊંઘતા નથી અને તેઓ આખી રાત કલાકો સુધી સૂવાનો પ્રયાસ કરે છે.યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે બાળકના શરીરમાં આળસ રહે છે.આ […]

દેશમાં વસતી વધારા માટે ભાજપના સાંસદ રવિ કિશને કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું

નવી દિલ્હીઃ દેશમાં વસતી નિયંત્રણ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે, દરમિયાન ગોરખપુરના ભાજપના સાંસદ અને અભિનેતા રવિ કિશનએ વધતી વસતી માટે કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જો જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવ્યો હોય તો મારે ચાર બાળકોના હોત, હું ચાર બાળકો વિશે વિચારીને દિલગીર વ્યક્ત કરું છું. રવિ કિશને વધુમાં […]

ગુજરાતમાં ઈ-વ્હીકલનો વપરાશ યુપી, દિલ્હી, આસામ કરતા પણ ઓછો, સરકારની અણઘડ નીતિ જવાબદાર

અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે અને હવામાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય તે હેતુસર ઇ- વ્હિકલને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકાર દ્વારા નીતિ ઘડવામાં આવી હતી.  એટલું જ નહીં, ઇ-વ્હિકલનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. પરંતુ ગુજરાતમાં ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવાની યોગ્ય નીતિ ન હોવાને કારણે તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો […]

લો બોલો, પાકિસ્તાનમાં યૌન અપરાધ માટે માણસો નહીં મોબાઈલને જવાબદાર ઠરાવતા ઈમરાનખાન

ઈમરાન ખાન સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ યુઝર્સ પાકિસ્નના પીએમના નિવેદનને લઈને કરી રહ્યાં છે કમેન્ટ એક યુઝર્સે ગુનેગારોને પકડવાની આપી સલાહ દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અવાર-નવાર બાલિશ નિવેદનોને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ બને છે. દરમિયાન ઈમરાન ખાનનું વધુ હાસ્યાસ્પદ નિવેદન સામે આવતા સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. યૌન અપરાઘ માટે […]

કોરોના પીડિતોને અપાયેલા ઓક્સિજનની ગુણવત્તા બ્લેક ફંગસ માટે જવાબદારઃ તબીબોનો મત

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સાથે બ્લેકફંગસના કેસ સામે આવી રહ્યા છે. ઘણા લોકો ઓછી રોગપ્રતિકારક શક્તિ તો કેટલાક લોકો સ્ટેરોઈડના ઉપયોગને આ બીમારી માટે જવાબદાર માને છે. જો કે, તબીબોના મળે કોરોનાની સારવાર માટે સમગ્ર દુનિયામાં સ્ટેરોઈડનો ઉપયોગ કરવામાં આવે છે. તેવા સમયે ભારતમાં જે રીતે બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં છે તેવી રીતે અન્ય કોઈ […]

ગુજરાતમાં ઓક્સિજનની અછત માટે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ જવાબદારઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનરકીરે વધી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે બેડ, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતાં નથી. તેની સાથે હવે ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે. એક વર્ષ પહેલા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાના ડ્રગ કન્ટ્રોલર ડૉ.વી.જી.સોમાણીએ પત્ર લખીને તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જેમ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સુચન કર્યું હતું છતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code