ભારતે તાત્કાલિક અરસથી ઘઉંની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
ઘંઉની નિકાસ પર પ્રતિબંધ તાત્કાલિક અસરથી ભારતે ઘંઉની નિકાસ બેન કરી દિલ્હીઃ- ભારત એક એવો દેશ છે જે અનેક દેશોને જીવન જરુરીયાતની દરેક ચીજ-વસ્તુઓની આપુર્તિ કરતો હોય છે ત્યારે આવી સ્થિતિીમાં ભારતે અચાનક ઘંઉની નિકાસ અટકાવી દિધી છે,આ મામલે સત્તાવાર સૂચના મુજબ ભારતે વધતી જતી સ્થાનિક કિંમતોને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે. આ […]