1. Home
  2. Tag "result"

ખડગે-થરૂરના ભાવિનો નિર્ણય બેલેટ બોક્સમાં બંધ,19 ઓક્ટોબરે આવશે પરિણામ

દિલ્હી:કોંગ્રેસમાં નવા પ્રમુખની ચૂંટણી માટે સોમવારે મતદાન થયું હતું.બપોરે 3 વાગ્યા સુધી લગભગ 71 ટકા મતદાન નોંધાયું હતું, જે લગભગ 4 વાગ્યે પૂરું થયું હતું.આ ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ શશિ થરૂર વચ્ચે સીધો મુકાબલો છે.બંનેના ભાવિનો નિર્ણય હવે મતપેટીમાં કેદ થઈ ગયો છે.આ ચૂંટણી પ્રક્રિયામાં લગભગ 9300 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.દેશભરમાં […]

CAની ફાઇનલ પરીક્ષાનું પરિણામ, ટોપ 25માં અમદાવાદના 3 વિદ્યાર્થીનો સમાવેશ

અમદાવાદઃ સીએ ફાઇનલ પરીક્ષાનું  પરિણામ જાહેર થયું છે. સીએની ફાયનલ પરીક્ષા દેશમાં કુલ 66,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 12500 વિદ્યાર્થીઓ પાસ થયા છે.અત્યાર સુધી દેશમાં 3.50 લાખ સીએ હતા જે વધીને હવે 3,62,500 થશે.અત્યાર સુધી 60 દિવસ બાદ પરિણામ આવતું હતું જે ઘટાડીને હવે 45 દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં વિવિધ પરીક્ષા […]

ગુજરાત યુનિ.એ MSC સે- 4નું જાહેર કરેલું પરિણામ રદ કરવા વિદ્યાર્થીઓએ CMOમાં કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એમએસસી સેમેસ્ટર 4 (સ્ટેટેસ્ટિકસ)ના પરિણામથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ઊભો થયો છે. તેથી આ પરિણામ તાકીદે રદ કરવા અને થિયરી અને પ્રેક્ટિકલના પેપરો યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના પ્રોફેસરો સિવાયના બહારના તટસ્થ પ્રોફેસરો પાસે તપાસવાની માંગણી વિદ્યાર્થી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ પ્રકારની ફરિયાદો રજિસ્ટ્રાર અને કુલપતિ સમક્ષ કરવામાં […]

ધોરણ 10 ના પરિણામમાં ગુણ ચકાસણી બાદ સુધારો થયો હશે તેવા છાત્રોની માર્કશીટ શાળાઓને મોકલાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ ગુણ ચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલી અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલા આખરી સુધારા દર્શાવતો રીપોર્ટ, બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મુકવામાં આવ્યો છે. અરજી કરેલા ઉમેદવારોએ પોતાનો રીપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પરથી તા.5-7 થી તા.15-7 સુધી સીટનંબર, મોબાઇલ […]

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે શનિવારે અને ધોરણ 10નું 6ઠ્ઠી જૂનને સોમવારે જાહેર થશે

ગાંધીનગરઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આખરે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધો. 10ના […]

પીએસઆઈ ભરતીની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર, 4311 ઉમેદવારો ક્વોલીફાઈડ

અમદાવાદઃ રાજ્યમાં ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પીએસઆઈની ભરતી માટેની પ્રીલિમરી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. 6 માર્ચના રોજ યોજાયેલી પ્રીલિમિનરી પરીક્ષામાં અંદાજે 96 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4311 જેટલા ઉમેદવારોને સિલેક્ટ કરાયા છે. પીએસઆઈની ભરતી માટેની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ ગણતરીની મિનિટોમાં https://પીએસઆઈrbgujarat2021.in/ વેબસાઈટ ક્રેશ […]

ગુજરાતઃ ઓમિક્રોનના રિપોર્ટ માટે 3 દિવસની રાહ નહીં જોવી પડે, 5 કલાકમાં જ પરિણામ જાણી શકાશે

ગુજરાત બાયોટેક દ્વારા ઓમિક્રોનના ટેસ્ટ માટે કીટને વિકસાવવામાં આવી કિટને સરકારે આપી મંજૂરી આરોગ્ય વિભાગે કીટનો ઉપયોગ શરૂ કર્યો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ફરીથી ચિંતાજનક રીતે વધારો થયો છે. આ ઉપરાંત કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો પણ ગુજરાત ઉપર તોડાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 25થી વધારે કેસ સામે આવ્યાં છે. અત્યાર […]

JEE મેઇનનું રીઝલ્ટ થયું જાહેર,18 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રથમ નંબર

 JEE મેઇનનું રીઝલ્ટ થયું જાહેર પહેલા નંબર પર 18 વિદ્યાર્થીઓ શિક્ષા મંત્રાલયે આપી જાણકારી   દિલ્હી:નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મંગળવારે મોડી રાત્રે JEE મેઇન પરીક્ષાના ચોથા સત્રના પરિણામો જાહેર કર્યા છે. 44 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે, જ્યારે 18 વિદ્યાર્થીઓએ 1 ક્રમ મેળવ્યો છે. જે વિદ્યાર્થીઓ JEE મેઇન 2021 માં ઉપસ્થિત થયા છે તેઓ તેમના પરિણામ […]

ગુજરાતઃ ધો-10ના રીપીટર વિદ્યાર્થીઓનું બુધવારે જાહેર થશે પરિણામ

બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરાશે માર્કશીટ સ્કૂલમાંથી આપવામાં આવશે તાજેતરમાં જ ધો-12નું પરિણામ કરાયું જાહેર અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓ મોકુફ રાખવામાં આવી હતી. તેમજ તેમને માસપ્રમોશન આપવામાં આવ્યું હતું. દરમિયાન કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો-10 અને ધો-12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવી હતી. આવતીકાલે શિક્ષણ બોર્ડ દ્વારા […]

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ સોમવારે સવારે 8 વાગ્યે જાહેર કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ આવતી કાલે સોમવારે જાહેર થશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર આવતીકાલે સોમવાર તા. 23 ઓગસ્ટના રોજ સવાર 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code