ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ટી20માંથી નિવૃત્તિ લીધી
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 35 વર્ષીય સ્ટાર્કે કહ્યું કે તેણે ભારતના ટેસ્ટ પ્રવાસ, એશિઝ અને 2027ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેણે જૂન 2024 માં ભારત સામે છેલ્લી T20 રમી હતી. મિશેલ સ્ટાર્કે કહ્યું, “ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારી પ્રાથમિકતા રહી છે. મેં ઓસ્ટ્રેલિયા […]