રાજ્યમાં નિવૃત્ત અધ્યાપકોને 7મા પગાર પંચનો લાભ મળશે, શાળાઓમાં આચાર્યની ભરતીઓ કરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપકોના વણઉકલ્યા પ્રશ્નો માટે તાજેતરમાં જ અધ્યાપક મંડળના અગ્રણીઓને ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ આજે સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં નિવૃત થયેલા અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ અપાશે. અધ્યાપકોને પ્રમોશન માટે CCC અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ મળશે, તેમજ શાળા-કોલેજોમાં […]