હવે સેવાનિવૃત્ત થયા બાદ કોઇ સામગ્ર પ્રકાશિત કરતાં પહેલા લેવી પડશે મંજૂરી અન્યથા નહીં મળે પેન્શન
સિવિલ સેવકો માટે મહત્વના સમાચાર ગુપ્તચર સંસ્થાના સેવાનિવૃત્ત અધિકારીઓ મંજૂરી વગર કોઇ સામગ્ર પ્રકાશિત નહીં કરી શકે જો મંજૂરી વગર પ્રકાશિત કરશે તો તેઓનું પેન્શન અટકાવી દેવાશે નવી દિલ્હી: સિવિલ સેવકો માટે મહત્વના સમાચાર છે. કેન્દ્રએ આ લોકો માટે પેન્શનના નિયમોમાં સંશોધન કર્યું છે. હવેથી ગુપ્તચર કે સુરક્ષા સાથે સંબંધિત સંગઠનોથી સેવાનિવૃત્ત થયેલા અધિકારીઓ મંજૂરી […]


