વડોદરા નજીક હાઈવેના ત્રણ ટોલપ્લાઝાની આવક એક વર્ષમાં 922.24 કરોડે પહોંચી
વડોદરા, 23 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં હાઈવે પરના વિવિધ ટોલાનાકા દ્વારા કરોડો રૂપિયાની આવક થાય છે. જ્યારે કેટલાક હાઈવે પર ટોલ આપવા છતાંયે વાહનચાલકોને યોગ્ય સુવિધા મળતી નથી. વડોદરા જિલ્લામાથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ એક્સપ્રેસ હાઈવેના બે ટોલ પ્લાઝા તેમજ વડોદરા પાસે વાસદ પાસેના ત્રીજા ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકોએ વર્ષ 2024-25ના નાણાંકીય વર્ષમાં […]


