મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુંની 70 હજાર બોરીની આવક
ઉનાવા યાર્ડમાં 25થી 30 લાખ બોરીની આવકનો અંદાજ પ્રથમ દિવસે જ 1,00,000 બોરીની આવક નોંધાઈ હતી ગત વર્ષ કરતા તમાકુંની આવકમાં વધારો થશે મહેસાણા: જિલ્લાના ઉનાવામાં માર્કેટ યાર્ડમાં તમાકુંના પાકની આવક શરૂ થઈ છે. મહેસાણા સહિત વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો તેમના તમાકુનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. હાલ રોજ તમાકુની 70 હજાર બોરીની આવક થઈ રહી […]