ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉંના 40.000થી વધુ કટ્ટાની આવકથી ઊભરાયું
બીજા જાહેરાત ન થયા ત્યાં સુધી ઘઉંની આવક બંધ કરાઈ લોકવન ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ 490થી 552 રૂપિયા સુધી બોલાયા ટુકડા ઘઉંના ભાવ 416થી 671 રૂપિયા સુધી પહોંચ્યા રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કૃષિપાકની આવકમાં ગોંડલ માર્કેટ યાર્ડ મોખરે રહેતુ હોય છે. હાલ ગોંડલ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક થઈ રહી છે. જેમાં ગઈકાલે યાર્ડમાં લોકવન અને ટુકડા […]