બનાસકાંઠામાં દિશા કમિટીની બેઠકમાં સાંસદ ગનીબેન ઠાકોરે વિકાસના કામોની કરી સમીક્ષા
પાલનપુર, 06 માર્ચ 2026: Development works reviewed in Disha Committee meeting બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરીની સાંસદ ગનીબેન ઠાકોરે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ તમામ નગરપાલિકાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઈ […]


